બસ એટલું કહું કે દિલ માં મારા તારા પગલાંની છાપ છે,

બાકી કેટલો કરું છું હું પ્રેમ તને, મારી પાસે ક્યાં માપ છે !!

Gujarati Romance by Mewada Hasmukh : 111150949
Akash Borad 8 years ago

*કોઈ ને તમે તમારા બનાઓ* *તો?"દિલ થી બનાવો...* *"જીભ" થી નહીં.* *અને કોઈ પર ગુસ્સો કરો* *તો "જીભ" થી કરો.....* *"દિલ" થી નહીં.* *કેમ કે સોઈમાં એજ* *દોરો પોરવાઈ શકે છે...* *જે દોરા માં ગાંઠ નથી હોતી.* *

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now