જિંદગી મળવી એ
. નસીબની વાત છે
મોત મળવું એ
#સમય ની વાત છે
પણ મોત પછી પણ
. કોઈના દિલમાં જીવતા
રેહવું
એ ઝીંદગીમાં કરેલા
. કર્મની વાત છે ..

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111152890

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now