સ્ત્રી માટે રજાઓ માં પિયર જવું એ દુનિયાની સૌથી સુંદર વાત એટલા માટે હોય છે કે
પિયર માં તે અલ્લડ ,ચંચળ છોકરી ને મળતી હોય છે જે તેને વર્ષો પહેલા છોડી દીધી હોય છે
હેમાંગી

Gujarati Blog by Hemangi Sharma : 111155888

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now