થાક લાગે જ એવું જરૂરી નથી,
કોઈ વેળા સફરનો કહુંબો ચડે....

છેક ઉંચે ચડી જાય રસ્તાની ધુળ,
કોઈ નીચી નજરનો કહુંબો ચડે......

ઉતરે તો આ માથું લઈ ઉતરે,
ને ચડે તોય બરનો કહુંબો ચડે.....

English Good Night by Ashwin Deshidavawala : 111158387

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now