બે હોઠો માઁ તમારુ મલકાઇ જવુ યાદ છે મને

મલકાઇ ને પાછુ શરમાઇ જવુ યાદ છે મને

લાગણિ ના પુર માઁ તણાઇ જવુ યાદ છે મને

ને પહેલિ નજર મા દિલ નુ ચોરાઇ જવુ યાદ છે મને

Gujarati Shayri by Naranji Jadeja : 111166560

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now