Amit Nahierwala 8 years ago

યાદો પણ કેટલી અજીબ હોય છે.. જે સમયે રડ્યા હતા, તે સમયને યાદ કરીને હસવુ આવે છે. અને જે સમયે હસ્યા હતા, તે સમયને યાદ કરીને રડવુ આવે છે..!!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now