The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ખરેખર આ 4G અને wi-fi ના યુગમાં મનુષ્યની ધિરજ અને સંયમનો સંપૂર્ણત: નાશ થયો છે... અને ધિરજ +સંયમ વિહોણી સંસ્કૃતિનું પતન નિશ્ચિત છે... બેનબા... વિચાર કરજો...
avu n thai bhai ....pachhi dharpat n re ..
હા હા હા... બેના સમય પહેંલાં ક્યાં કંઇ થાય જ છે... રાહ ના જોવી બસ ધરપત રાખવી કે સમય આવ્યે થઇ જશે... પછી એ આગમન જ કેમ ના હોય..
હમમ... પાંડવ પણ પરિવાર જ હતા ને?
sachi vat hina jo mara mate avya a kahi didhu pn kyare avse a nathi kidhu etle apde to kagdole vat j jovi rahi ho ....sachu ne bhai .?
જરાય નહિ પોતાના પાસે શુ અતિશયોક્તિ, પરિવાર પાસે વિચારવાનું ન હોય બસ કહી દેવાનું હોય
હમમ... તો અતિશયોક્તિ ના કહેવાય...???
સાચી વાત પણ તારા માટે બાકી અમે બધા તો પામર માનવ કોઈ પૂછે કે ન પૂછે હોંશે હોંશે કહી દઈએ,
હા હા હા... જાણવા માટે પુછવું અને પામવા માટે જાગવું તો અનિવાર્ય છે ને હિનાજી....?
પિયુ અમને પણ કઈ ખબર નથી, આ સહદેવ પૂછ્યા વગર ક્યારેય કોઈને કહે છે શું...
ok samjai gyu have ..
બેના આપના માટે આવ્યો છું... આપ જાણો જ છો... તો આપને જણાવવાનો શો અર્થ?
samjavo ...
હશે... અપેક્ષિત છે...
na jarai n samjayu ....
અરે વૃક્ષ અને જડ વચ્ચે જડ ના બનો બેના... આ તો બસ ઊદાહરણ હતું... વાક્ય રચના એમ કહે છે કે,જે કાર્ય જેના આધાર પર રચાય છે એ આધારને તો વિદિત જ હોય છે કે આ બધું મારા કારણે છે... તો હવે એને નિયતી કહે કે ના કહે શું ફેર પડે...? એમ... સમજ્યા...??
etle vruksh kon ne jad kon ?
ભાવેશ ભાઇ...શ્રી કૃષ્ણ પણ મહાદેવના જ ભક્ત છે, એ કાં ભૂલો....?
હજુ તો પૂરો આવ્યો પણ નથી હિનાજી... એના પહેલાં જ ગયો?..
પ્રણામ બેના..."વૃક્ષની જડને જણાવવાની જરૂર ના હોય છે એ સંપૂર્ણ વૃક્ષનો આધાર છે...."
have to kitta etle kitta j ...
ej to emni lila chhe, bakt chhe મહાદેવ na ane lila kare કૃષ્ણ jevi??
સહદેવ જોશી આજે તો ગયો તું
હા પિયુ લો આજે તો બરાબર એને અમને તો ખબર હતી તમને ન કહ્યું ને
badha ne kidhu k india avi gya mane j nathi khbr bolo ..
na kitta ma vacation na ave ho ..
bhai juo ne kevu karyu bolo
kem chhe બેન ,kitta ma vacation na ave????
apdi kitta ho aj thi ....
bhai sav avu karvanu tamare ??
ના રે ના... ગામ ગજવાડતો જ જઇશ....
જોજે હો પછી છાનોમાનો ન જતો રહેતો... તારી વાતના પાછા એક અર્થ તો હોય નહીં
એમાં ગોતી આપવાની ક્યાં જરુર જ છે...નહીં ગોતી આપો તોય લઇ જઇશ.. હા હા હા
એકલા ને નથી જવાનું અમને લેતો જા તો અમે ગોતી દઈએ
હાશ... તો હવે નિરાંતે જઇશ....
હોય કાંઈ ગમે ત્યાંથી શોધી લાવસુ
સારું સારું... વગર સરનામે એમને...?
એની જે ઈચ્છા હોય એ એમ ટોપિક નહિ બદલાય કમલ તારી જાન તો અમે જોડીને જ રહીશું
હવે તમારે ક્યાં વરરાજા થવું તે કપડાના ઓર્ડર આપવા જવા છે.. આ કમલ એડ્રેસ આપે ત્યાં ગોળધાણા ખાવા જવાનું છે તમારે તો
હિનાજી... આ ભાઇની ઇચ્છા શું છે...?
હા હા હા... હોંકારા નહીં ખમકારા કહો...
saru chalo tame kaik vadpan dekhadi have a bhai ne thade પાડો, tya hu kapda na order deto avu???
બોલો આને હજુ એ આશા છે આંગળી પણ નહિ ચીંધે, ખાલી આશીર્વાદ જ આપવાના છે તમારે તો
a ajna navi pedhi na બાળકો chhe hina, apne to e angli chindhe tya ha hokaraj karvana rahe
તો બહુ હરખઘેલા ન થવાય ભાવેશ આમ વડીલ જેવું વડપણ બતાવો છોકરાને બિચારાને થાળે પાડો, જાઓ માંગુ લઈને
ha etlu samjanu atla varse પાર પાડવા જવામાં , aapne પાર પડી jay
હા વિવાહ જ, બાકી વિવાહ પછીનો વિવાદ તો પૂછ ભાવેશને ક્યારેય પાર નહિ પડે
have a ઉમરે gothej ચડી bhai
હા હા હા... આમ તમે વિવાહ(વિવાદ) પાર પડશો એમને...?
a have વરરાજા kya bhagi gaya!!!! જાનૈયાઓ harkh ghela thay chhe bhai
૩° તો મહામાયાના આવાસનું તાપમાન કહ્યું ભાઇ... ગોથે ના ચઢો... હા હા હા
હા હો તમને કામગરાને એટલે તો સાથે લીધા, બાકી તમારું શુ કામ ત્યાં
ha baki hina ni bahendhari hu nahi lav eto tya pan alsu vedaj karse
ન શુ આવે એને તમારી નાતમા જ ભેળવવો છે દરબારજી
tame daravo ma hina nahi to e bhai ક્યારેય amari nat ma nahi ave??
બોલો આવ્યો ને હવે જવાનો પણ છે આ મને ને ભાવેશને લેતો જા ભાવેશ કઈ પાગલપન નહિ કરે હું બાંહેધરી આપું બસ
ha pan 3 degree અત્યારે kedar ma pan nathi, etle puchhyu
કમલ હવે ઉંમરલાયક જ કહેવાય, જો આ ભાવેશ ને આવડી ગયું ને બધું ઘરનું કામ તને પણ આવડી જશે, કરો કંકુના હવે
હા તો... હજુ તો દૂધિયા પડ્યા નથી ને લગ્ન...?
હિનાજી પ્રિત તો સદાય મારી સાથે જ છે... અને જવાનું પણ તૈયારીમાં જ છે....
hina a apna bhai juvo ek baju harkh ઘેલા thay ne biji baju k haju kya umer thay chhe
ઉત્તરાંચલ તો ઇંડિયામાં જ આવે ને કદાચ...?
ફરી જવાનો નથી ને બાકી આ વખતે પ્રીતને લઈને જવાનું છે હો
લાડી તો આવશે જ પણ એ પહેંલા શાંતીપ્રસ્તાવ અનિવાર્ય છે ભાઇ... અને લગ્નની ક્યાં ઉંમર જ થઇ છે હજુ...?
ઈન્ડિયા avi gaya bhai????
મારા ભોળાની શરણમાં.... ઉત્તરાંચલ...
તમારે to બંને baju ladvo khavo, ladi pan lavvi ne sathe shanti pan???
na ho bhai લગ્ન પ્રસ્તાવ ho , શાંતિ પ્રસ્તાવ ne koi sthan j nathi emaaa???
kya state ma chhe tu?
lo..mane em ke aavi gayo 45*ma
mane pan varshaji kamleshbhai ne am jeva dukhiyama bhelvvano bhare harkh chhe??, hu ready ho bhai
ભાવેશ ભાઇ તાપમાન ૩° છે અત્યારે
હા તો શાંતીપ્રસ્તાવ લઇને જાવ છો ને? ભાઇ?
wah...bhavesh chhe jode pachhi su....kari nakh himmat kamlesh
શિવ અને શક્તિ તો જગજાહેર જ છે ને? એમાં છુપાવવા જેવું શું???
e sachu અંગદ to joyj, deli na khule to tapi ne pan pohchi jase??
ધક્કો મારવા ગયો એ ધક્કે ચઢી ગયો સમજો... વર્ષાજી... અહિયા તો ભાવેશ ભાઇ જેવા અંગદની ખપ પડે...ખરુંને હિનાજી...?
halo varshaji દર્શન nij vat hoy to apne જાપ karva tyar???
ne anokhi to hatim ni varta jevi hase, answer apo ne ek ડેલી khule, evi sat ડેલી olangavi padse amara bhabhi ne lavva
હા ભાવેશ હાલો હવે તો બધી મદાર તમારા પર છે અનોખીને કહો દાવ આપે, આપણો હીરો આવે છે દાવ લેવા
kadach sidha j darshan karave
@bhavesh...evu chhe shu....na..na..mahadev su ksm kai santade
a kamleshbhai ભાઠે ભરાવે છે, game em kari anokhine to santadinej rakhse
lyo deli khuli j hase to thodok dhakko maray ne....khuli jay
હા હા હા... હા હિનાજી આમેય ભાવેશભાઇ કહેતા હોય છે ને કે સાથે જ છે... તો થઇ જાય અખતરો...?
are pan amari deli to jabri chhe deli ni andar pan medan ne bahar pan medan????
હવામાં લટકી રહ્યો છું અત્યારે તો.... વર્ષાજી...ડેલી તો ખુલ્લી જ હશે પણ....
ઓહો ભાવેશ તો તો અમારા આ હીરોનો દાવ અપાવો ચલો
e deli to marij thai gugliben???
tame khoti jaga par chado chho gugliben, ama kamleshbhai nej harkh hase k tu santay ja mara sivay koi na sodhi sake??
આ તો વટહુકમ વાળા... આમ કંઈ ગાંજ્યા ના જાય હિનાજી.... આતો પ્રિતે જ હાર્યા બાકી એમ કંઈ વટ ના જાય... હા હા હા
wah...address khabar hatu em ne
હાહાહા ઇ ડેલીએ તો આપણે ટૂંકા પડીએ હો, ભાવેશને મોકલો, એકદમ હિંમતવાળા રહ્યા તો
kholi ke nahi?
aha...aavi gayo india em ne
દરબારની ડેલી... વર્ષાજી....
એમ થોડું ચાલે હાલ અમે બધા જુએ દાવ શુ ન લે
હા હા હા... રેઇનકોટ....!
kai deli e gayo to kamlesh???
ના હિનાજી...થપ્પો માર્યો... પણ હવે એ દાવ નથી લેતા બોલો.... હા હા હા
હા હો વર્ષાજી...
na a apna e bhai chhe je દરિયામાં pan raincoat pehrine nahva jase???
હાહાહા બોલો આ હીરો તો ડેલીએ હાથ દઈને જ આવ્યો શુ
???kamlesh...mast mast bhavna o badha ni
હા હા હા...ભાઇ પલળેલા ને પલળવાનો શો ભય....?
હિનાજી... આખો દરીયો ફરી વળ્યો એ ઓછું છે કે આપ હજુ જલે પે નમક લગાડી રહ્યાં છો???
હા હા હા... વર્ષાજી આજે તો ખરેખર ભાવનાઓ પર આ દરીયાનું મોજું ફરી વળ્યું....
ubha thav bhai hamna મોજું avse to paldi jaso????
ઓય હોય usa નો દરિયો.. વાહ આ લાડી શોધી પણ લીધી.. એકલા એકલા એમને પરિવાર આ વાત ભૂલસે નહિ પણ...
maun rahi hu tane sambhdu?
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser