The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આવ લહેરાતી, આગોશમાં સમાવી દઉં, શબનમના ઉન્માદમાં, મદહોશ બનાવી દઉં... છુપાવી દઉં તને પ્રિતસાગરની છીંપમાં, પ્રિતની પરાકાષ્ઠાએ,અનોખીપ્રિતનું મોતી બનાવી દઉં...
ok.. સરસ પિયુ
tamne avu lage chhe mane kidhu hashe bhai a
kyare ave chhe bhai??
gujarat ma mara ghare shefali...
એવું... મારા માટે તો ભારત જ હોં
સમગ્ર ભૂતળ મારા માટે સ્વદેશ છે શેફાલીજી... એ છોડીને જઇશ તો કદાચ કદિયે પરત ના ફરું...
ઓકે..એટલે સ્વદેશ પરત..good
ધન્યવાદ ટિયા...
અત્યારે તો આંધ્ર। જઇ રહ્યો છું શેફાલીજી...
સુપ્રભાત સૌને.... જય ભોળાનાથ....
Wah ...
કેતન અને સખી.. તમને કોઈ કામ નથી મારા ખાવાના ને નજર લગાડ્યા સિવાય!?
સુપ્રભાત બધાને.. સરસ કમલેશ જી ગુજરાતમાં કયાં?
????
ketanbhai પસ્તીvala ne tyathi????
ક્યાંથી લઈ આવો છો આવી ચોપડીઓ,
સાચાવ ને સાબિતી ની જરૂર ન હોય, એવુ કયાંક વાચેલુ
શુભ રાત્રી...
Ba
ભાવેશ તમને કાળમીંઢ પથ્થર કહ્યું હવે તો ખોટા સાબિત કરો આ બધાને
હા કેતન vvip ઘરે ડાયટિંગ કરે કોઈક ના ઘરે ધાડ પાડે
ઇ બાબા આદમ એટલે આ કેતન હો
હિનાજી તો આપને પાર્ટીમાં ઉદ્ધમ કરવા કહી રહ્યા છે ને ? તો એમાં ખોટું શું?
હું નય આ બાબા આદમ વખત ના માજી બોલે છે...???
હા હા હા... કેતન ભાઇ... સાવ આવું ના બોલાય હો
હિનાજી.... પત્થર પર પાણી રેડવાનો શો અર્થ?
હું એકાદ અઠવાડિયામાં ગુજરાત હોઇશ કદાચ....
અચ્છા એટલે vvip માણસો ખાધોળકા હોય એમ...
vvip માણસો એવા જ હોય, કોઈ દી ગયા છો પાર્ટી માં તે ખબર હોય
હોહોહો... ચાર પાંચ ડિશ...તો ખાલી ચાખવા માં પુરી કરી નાખે... હાહાહા
કેતન જીગરીને કઈ નહિ કહેવાનું હું મારા ભાગની ડિશ એને આપી દઈશ, બાકી નજર ન લગાડો એના પર, માંડ ચાર પાંચ ડિશ ખાઈ શકે છે એમાંય તમે આમ કરો
અરે બધુંય બરોબર પણ સેલ્ફીજી આવવાના હોય તો જમવાનું ઇ પ્રમાણે બનાવડાવજો...ઘટવું નો જોઈએ...
હાહાહા બિચારા દુઃખી આત્મા
mare pan e kam thi ek divas to chhuti joy etle to party રાખી chhi???
વધારાનું તો તમે એક જ હસો ત્યાં બીજું કોઈ નહિ આવે કેતન
વાહ ભાવેશભાઈ...પણ ગમેતે રાખો હું કઈ ધોવાનો નથી હો
ketanbhai apne disposable dishoj rakhsu tention na lo
ઓકે કાઈ વાંધો નય આવો..હીનાજી.. પણ કાળા ચશ્માં ને એક દંડો લયને આવજો...તમારે ગેટ ઉપર ઉભું રેવાનું... પાર્કિંગ વ્યવસ્થિત કરાવવા નું ને વધારાના કોઈ આવે નય ઇ ધ્યાન રાખવાનું...
હા વાસણ ઘસવામાં અનુભવી તમે જ છો ને કેતન
amnam pan lai levama avse
ketanbhai tame tention na lo , ama evu nahi ke ek na ave toj બીજાને jaga male, તમારો varo
હાહાહા કેતન તમેં બોલો નહિ પણ હું તમારો ભાવ સમજુ તો ખરી ને, હું પછી બહુ કઠોર ન બની શકું કોઈ પ્રેમથી વિચારે તો પણ આવી જઉં
અરે તમે ખાલી નામ દયો ને કોણ બોલાવે છે પરાણે જોવ છું...વારો કાઢી નાખું ખબર...???
હું કેન્સલ કરું તોય તમે થોડા માનસો બધા, મને તાણ કરી કરીને બોલાવસો જ ને વળી
હાશ હીનાજી એ પાર્ટી માં આવવાનું કેન્સલ કર્યું...
ટીકીટ થોડી મારે લેવાની હોય એ પણ પાર્ટી આપવવાળા જ પે કરે, તમે બોલાવો છો હું થોડી સામેથી આવું છું
ha ha ha એસીપી
jo a rajkot ni ticket no kharcho bachavva man hani na dava chalu karya
ભાષા સમજવા માટે માણસ હોવું ફરજીયાત છે
રૂપા એટલે અમારા ગામનો શાકભાજીવાળો કેતન
હા સખી પણ પહેલા samjavje
ભાવેશ સન્માન બદલ આભાર મારે નથી જોઈતી આવી પાર્ટી, જ્યાં માન ન મળે ત્યાં નહિ જવાનું એમ વડીલો કહી ગયા, આ કેતનના હો...
ભાવેશભાઈ ટપો નોજ પડે...એની ભાષામાં
હાહાહા...રૂપા જેવો અવાજ...નય...ડાયનોસોર જેવો હયસે..
જે એક ભાષા ને બીજી માં ટ્રંસ્લેટ કરે એ
??? પ્રવચન ma apne evu karsu hina star karse ne nahi tappo pade to તાળીઓ na ગડગડાટ thi am vachethij vadhavi lesu,????
જીગરી તું આવી જજે તારો અવાજ તો ખબર ને રૂપા જેવો છે
સેલ્ફીજી દુભાષીયા એટલે સુ ઇ કયો પેલા
તો આજે કચરાપોતા ભાગમાં આવ્યા એમ
ઓ હલ્લો બધાય કાઈ ભાવેશભાઈ ની જેમ વાસણ નો ધોતા હોય હો...
હા પણ હિના નું પ્રવચન હોય તો કોઈ દુભાષિયા ને રાખજો એસીપી
ભાવેશ એમનમ કહેશો તો પણ આપણાં ફેન આવી જશે
તે તમારી ક્યાં સાચી હોય છે, વાસણ કરોને છાનામાન ટપકી પડો તે પાર્ટીનું સાંભળીને
ato card nathi chhapavavana nahito અતિથિ વિશેષ ma hina nuj name લખત ,ketanbhai jethi jansakhya thodi vadhu ave???
ના આતો તમે ખોટી હિશિયારી કરો છો ને એટલે પુયછું...☺☺
તમને શું લાગે છે કેતન
હીનાજી...તમે આપો છો પાર્ટી??
મને તો ખાસ આમંત્રણ છે પૂછો ભાવેશ ને
અન્નક્ષેત્ર... હા હા હા સખી
વાહહ...તમે પોચી ગ્યા મફત માં એનું કાઈ નય...એમ
ભાવેશ પાર્લરના જશો તોય કોઈની તાકાત નથી 1800 ના મોડેલને મર્સીડિસ બનાવી શકે
કેતન પાર્ટી છે અન્નક્ષેત્ર નહિ આવી પડો તે બધે
આ જોયું પાર્ટી નું નામ આવ્યું એટલે કેતન આવી ગયા...
એ પારટી ક્યાં છે...☺
ધક્કો na khava de e pan bharosho nathi bhai!!!!!
tame kyare padharo chho ગુજરાત bhai??
ધક્કો ના ખવડાવતા ભાવેશભાઇ...
amare su parlour ma na javanu hoy, etle tame avo enij rah hoy gugliben???
તમે બોલો ક્યારે આવીએ, પહેલી વખત આપો છો તો તમારે તૈયારી તો કરવી હશે ને
ha to bolo badha kyare padharo chho rajkot
હું તો હમણાં નવરી છું હો પછી કહેતા નહિ પહોંચી જઈશ
online party ma ame bhai bahen manta nathi, party mate rajkot avi jav badha
ato થોડો ઉત્સાહ ma avi gayo, parya pachhi aj paheli var atlo khus thayo etle???
ચાલો તો હવે આપી દો પાર્ટી બીજું શું અમે પણ જોઈએ કેવુક રામ બોલો છો એ
હાહાહા તમે તમારી જાતને બખૂબી ઓળખો હો
ha kagdo kyarek ram boli jay???
ભૂલથી બોલી નથી ગયા ને
ભાવેશ પાર્ટી એટલે ખબર ને કોને કહેવાય એ
ha to ava good news par to કંજૂસ pan datar bani jay???
vah...bhavubhai party ape chhe ho ...
bolavij lo બધાને પાર્ટી a bhai taraf thi????
are vah ben અભિનંદન??????
ચાલો પિયુ પાર્ટી થઈ જાય...
ખુબ ખુબ અભિનંદન બેના...
આભાર ભાવેશભાઇ
ધન્યવાદ હિનાજી...
ઓહહ સારા કહેવાય
123 avya
thnku hina , nisha and shefali
congratulations piyu
અભિનંદન પિયુ
કેટલા આવ્યા મેં આ વખતે ના આપી શકી
bhavubhai hu pass thai gai tat nu result avi gyu
vahhhhh jordar
વાહ.
ધન્યવાદ નિશાજી...
સરસ
આભાર શેફાલીજી...
ધન્યવાદ બેના...
વાહ...
super bhai ....koi shabd nthi ...
પરદા પછવાળે "પશુપતિ" છે મિત્ર...
તમારા એ પરદા પછવાળે કોણ છે કે જેના માટે કમલેશભાઈ તમે આટલું બધે ઉંડે i mean deepમાં તમારી પ્રિતમાટે લખી રહયાં છો
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser