The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Wow.. bahu j saras રજૂઆત બહુ જ સરસ અલંકારિક ને શૃંગારિક લખી શકો છો.. તમારા લેખન થી હું જીતાઈ ગઈ.. આજે બધું સામટું વાંચું છું.. અને એક પણ લાઈક વાંચ્યા વગર નથી આપી.. kudos to you
આભાર પિયુ
wah...
આભાર આભાર...
wahh wahh ?
thanks mitali....
wahh wahh?
આભાર હરિ...... બિલકુલ
mastn.. Di me pn copy kru 6u..
આભાર ટિયા..... એમાં પૂછવાનું હોય....
આભાર jainish
સાચી વાત જીત જી..... ખૂબ સરસ રચના
superb di copy Karu ?
super
હવે આવ્યાં પોઈંટ પર હિનાજી... વાત તો મારી જ સાચી થય... જેમ સુરજ ને ચાંદીની થામવા ચળકાટ મૂકવો પડે... બસ એવી જ રીતે... કવિત્વ ને રંગવા... કવિ ને પણ એક રંગ આશા નાં કબજે મૂકવો પડે....
કિસ્સો ક્યાં છે મીરા એ તો સ્વીકાર છે, અંધારું તો ચાંદની થામવા સૂરજે માંગેલી હાર છે....
ખુબ સરસ કહ્યું હિનાજી... માન્યું કે રાધા યુગ છે.. પણ મીરાં નો તો કિસ્સો પુરો કરી બતાવો.. સહસ્તિત્વતા ને નમવું જ પડે હિનાજી,,, તાકાત હોય તો અંધારાં ને મેઘધનુષ બતાવો....!!!
કિસ્સા હોય તે અધૂરા રહે, રાધા યુગ છે સહસ્તિત્વનો અધુરો કેમ રહે ? રંગ હોય એ તો પુરા થાય, આખું મેઘધનુષ ખાલી કેમ થાય ? વાહ જયજી..
આભાર ભાવેશ...
આભાર વિજય જી
આભાર જીગરી
thanks asha
મોરપીંછ થી જ જો સહસ્તિત્વ લાખતું હોત... રાધા ની કહાની અધુરી નાં હોત...!!! રંગો ની તાણ તો છે જ હિનાજી,,, બધાં રંગ પામ્યાં હોત,, જો બધાએ,,,, તો આ ધારા પર કવિ નું કવિત્વ જ નાં હોત...!!!
vahh જોરદાર
વાહ સુપર
વાહ..
well said ?
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser