સપના રહી ગયા અધુરા
ધુમાડાના ગોટા આવ્યા ને વાદળ બની ગયા...
આશાઓ ઘણી હતી
ચમકતા તારાની જેમ ચમકવાની
પણ એ તારો ક્યારે ખરી જવાનો એ ખબર ન હતી
સપના રહી ગયા અધુરા
ધુમાડાના ગોટા આવ્યા ને વાદળ બની ગયા...

Gujarati Shayri by Bhavesh : 111182606

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now