પથ્થરમાં એક ખામી છે કે એ કયારેય પીગળતો નથી,
પથ્થરમાં એક ખૂબી પણ છે કે એ કયારેય બદલાતો નથી..!
આ દુનિયામાં રહેતા દરેક તત્વોનું પણ કંઈક આવું જ છે,
દરેક જીવમાં થોડી ખૂબીઓ સાથે ખામીઓ પણ હોય જ છે..!!

Gujarati Shayri by keyur parmar : 111184394

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now