જિંદગીમાં ન વાંચ્યા એવા ઘણા પ્રકરણ છે;
ઉકેલ ક્યાંય નથી અહિં, બસ સમીકરણ છે.
જાગતી રાતે સપનાની આવજાવ થયા કરે;
ને દિવસે એમનું આ અવિરત સ્મરણ છે.

Gujarati Thought by Jignesh Vsv : 111191822

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now