મારા મનમંદિરમાં સળગાવ્યો મેં વિશ્વાસનો દીવો,
પણ એ દીવા થકી આગ લાગી,
પારકાને દોષ શું કામ દેવો?
જયારે પોતાનાને જ વિશ્વાસઘાતની ધૂન લાગી

- Vipul devmurari

Gujarati Shayri by Vipul Devmurari : 111192333

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now