ઉતાવળ સીદને કરે છે દલડા
હજુ ચોમાસા ને ઘણી વાર છે
તારે વહેવું જ હોય તો વ્હેજે
એમાં તને ક્યાં કોઈની ના છે
એમાં સીધો જ છે રસ્તો આંખલડી મહી
તું ધોધમાર વરસ જે તને ક્યાં કોઈની ના છે

યુવરાજસિંહ

Gujarati Shayri by मनमौज़ी : 111193167

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now