પહેલા લોકો લોટ જેવા હતા
લાગણીનું પાણી નાખીએ તો ભેગા થઈ બંધાઈ જતા,

આજે લોકો રેતી જેવા છે
ગમે તેટલું લાગણીનું પાણી નાખો પણ છુટ્ટા અને છુટ્ટા.

- અજ્ઞાત

English Shayri by બાબા સત્સંગી : 111205881

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now