જીતી ને ઝુકીએ અને..
હસી ને હારીયે..!!
સંબંધો ને સોના ના વરખ થી નહિ... પણ,
હૈયા ના હરખ થી શણગારીએ...
કોઈ પ્રીત નિભાવી જાય ,
કોઈ રીત નિભાવી જાય ,
કોઈ સાથ નિભાવી જાય,
તો કોઈ સંગાથ નિભાવી જાય ,
કરી દો જિંદગી કુરબાન તેના પર ,
જે દુ:ખમા પણ તમારો સાથ નિભાવી જાય ...