એકમાત્ર તમે છવાયેલા રહો છો વિચારો મા,
આટલો પ્રેમ શું કામ કરો છો?
અદ્ભુત હોય છે જીવન તમે જ્યારે નજીક હોવ છો,
તો પછી આટલા દુર કેમ રહ્યા કરો છો?
નથી રેહવાતું તમારા વગર કે નથી કે'વાતું તમને,
બસ ' પાગલ ' ને જ દર્દ કેમ આપ્યા કરો છો?

Gujarati Good Night by Umang Thakkar : 111222753

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now