તું મને એમજ જોયા કર,
હું તને એમજ માણ્યા કરુ,
તું મુંજાઈશ નહીં,
હું કંટાળીશ નહીં,
વીતી જાય ભલેને રાત,
તું શોધ્યા કરજે તને મારામાં,
હું પણ જોઈશ ખુદને તારામાં,
ભલે પછી રાતની છાયામાં,
હું તું એક થઈએ.

Gujarati Poem by Sonu dholiya : 111222819

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now