બહુ ટાઈમ છે એવું કહેનાર ને એક વિનંતી ફક્ત એક વાર ઘડિયાળ⌚ હાથે બાંધવાની જગ્યા એ કાન આગળ ધરી ને સાંભળજો કાંટા ના અવાજ સાબિતી આપતા હશે કે કેટલો ટાઈમ છે.....DJC✌️

Gujarati Thought by DJC : 111225451

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now