ઘણા બધા ને પ્રશ્નો થતાં કે અમે ત્રણ જણાએ મળીને આ વાર્તા કેવી રીતે લખી.!? અને આવી રીતે સાથે મળીને લખવાનો અનુભવ કેવો હોય.!? આવા જ પ્રશ્નોનો ઉત્તર આપવાનો પ્રયાસ એટલે પ્રેમની પેલે પાર... સફર


હાય, માતૃભારતી પર આ વાર્તા 'પ્રેમની પેલે પાર... - સફર...' વાંચો
https://www.matrubharti.com/book/19870626/premni-pele-paar-safar

Gujarati Blog by Shefali : 111225526
Sanjay Vyas 7 years ago

સફર.. પ્રેમ ની.. પેલે પાર....! કેમ કરીને પહોંચવું પ્રેમ માં પેલે પાર...? અવિરત ચાલતી સફર, કેમ કરી મંઝિલ મળે..? ???

Shefali 7 years ago

Thank u Sonal..

Sonal 7 years ago

Khub j saras story dii... Apni mitrata hamesha am j bani rahe ane atli sundar rachna lai ne fari avo tevi apexa...

Samer Patel 7 years ago

khub j sarash story

Shefali 7 years ago

Thank u so much Amita..

Amita Patel 7 years ago

Aam j mitrata rahe.. ne aam j sundar varta lakhta raho tevi shubhechha

Shefali 7 years ago

આભાર કેતન..

Shefali 7 years ago

ખૂબ ખૂબ આભાર રોહિત.. પહેલા ભાગ થી અત્યાર સુધીમાં અદભુત સાથ આપવા અને પ્રોત્સાહિત કરવા બદલ..

ધબકાર... 7 years ago

ખુબજ સુંદર.... વાહ.... અનોખી મિત્રતા એ અદ્ભૂત વાર્તા નું સર્જન કર્યું. ફરી એક આવીજ અદ્ભૂત વાર્તા સાથે અમારી વચ્ચે આવો અને તમારી મિત્રતા આથી પણ વધુ ગાઢ બને એવી શુભેચ્છાઓ. જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now