મને ક્યાં સમજાય છે પ્રેમ રીતમાં,
હૈયું ભીંજાય શ્યામ તારી પ્રીતમાં.

હોઠેથી વરસે તું હેતની હેલી બની.
સમાયો છે મારા જીવન સંગીતમાં,

- કુંજદીપ ?

Gujarati Romance by Kinjal Dipesh Pandya : 111226711

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now