હે પ્રભુ આપની હયાતી નો પુરાવો બતાવી દો...
આપ ક્યાં વસો છો આપનું સરનામું લખાવી દો...

રોજ રોજ નવા નવા મંદિરો માં ક્યાં સુધી કરગરવું,
કાં આપ સર્વે ધર્મો ને એક જગ્યાએ ભેગા કરાવી દો.....

English Good Morning by Tushar Solanki : 111226733

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now