નરસૈયો ને દત બીરાજે, જ્યા ગિરનારી જાળી છે,
ડુંગરા ખુંદે ડાલામથા, એની ડણકુ કાઠીયાવાડી છે.
ગોકુળીયામા ગમ્યુ નહી, મથુરા મુકીને આવ્યો હતો,
રણ-રણ જઇને છોડ થયો એ ક્રિષ્ન કાઠીયાવાડી છે.

Gujarati Thought by Prashant Solanki : 111228853

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now