Shefali 7 years ago

ખૂબ સરસ

Sanjay Vyas 7 years ago

એ વરસ્યો છે ક્યાં... એ તો રડ્યો છે આ ધરતી નાં વિરહ માં..! એમ અમથી થોડી આવે છે, ધરતી ની મીઠી ખુશ્બુ.. એનામાં ભીંજાઈ ને...! એ તો પ્રેમ છે એનો... ???

satish patel 7 years ago

all gujarat kentari geyu varsad thi

Samer Patel 7 years ago

pani re pani tera rung kessa

Shefali 7 years ago

☺️ આભાર

R-j 7 years ago

Ha ha eye's ma.male????

Shefali 7 years ago

આભાર રોહિત.. વાહ

Shefali 7 years ago

વાહ પ્રવીણ..

ધબકાર... 7 years ago

વાહ... જોરદાર... આ નેહમાંથી કેવો સ્નેહ વરસે, એ સ્નેહ માટે દુનિયા તરસે. જય શ્રી કૃષ્ણ...

Pravin Mokariya 7 years ago

જો આંખો છે બયા હોતે હૈ,હો કિતાબો મે કહા હોતે હૈ...

Shefali 7 years ago

આભાર કમલેશ જી

Kamlesh 7 years ago

વાહ...ખુબ સરસ

Shefali 7 years ago

??? આજે શાંતિ છે ..

Er.Bhargav Joshi અડિયલ 7 years ago

તમે જ શબ્દો ના બાણ ચલાવી ને એને મજબૂર કરી નાખ્યો તે....

Shefali 7 years ago

આખો અષાઢ કોરો ગયો લગભગ એનો બળાપો હતો.. પણ આતો એક વારમાં જ વરસી ગયો બધો ને ઉપરથી અમદાવાદના રસ્તા અને ટ્રાફિક..

Er.Bhargav Joshi અડિયલ 7 years ago

અરે આ તમે જ લાવ્યા છો ....કેટલું કેટલું બોલ્યા બધા એને... કાંટાળી ને આવ્યો જે આજ તો બધા ની ઈચ્છા પૂરી કરી દઉં...????

Shefali 7 years ago

એક દિવસના ધોધમાર વરસાદમાં તો અમદાવાદ આખું કંટાળી ગયું...?

Er.Bhargav Joshi અડિયલ 7 years ago

વરસાદ થી કંટાળી ગયા દીદી....???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now