સબંધો છે સાહેબ,
ક્યારેક માનવું પડે અને ક્યારેક મનાવવાય પડે

ખુલાસો કરવાથી મન હળવું થાય પણ ખોટી જીદને પકડી રાખવાથી કોઈનું ભલું નહીં થાય

ગમે તેટલાં દૂર હોય, તો પણ
"આપણાં એ તો આપણાં" જ રહે.........

Gujarati Thought by priya soni : 111229512
Kamlesh 7 years ago

સત્યવચન મહોદયા

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now