અક્ષર બની ગયા તમે શબ્દો બની ગયા.
મારી જિંદગીના પાના પાના તમે ભરી ગયા.

બની હતી નિરસ જ્યાં જિંદગી એક દિન,
રસભરી તમે એને સરસ કરી ગયા.

Gujarati Good Evening by Dharmesh Vala : 111230615

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now