હું બોલું ને તમે સાંભળો તે મિત્રતા
તમે બોલો ને હું સાંભળું તે સારી મિત્રતા
પણ હું કશું પણ ના બોલું અને તમે સમજી જાઓ તે સાચી અને શ્રેષ્ઠ મિત્રતા

મિત્રતા ના પ્રતિક સંજય દત્ત અને પરેશ ઘેલાણી (કમલિ)

મિત્રતા દિવસ ની સર્વે ને શુભકામના

Gujarati News by Kishan Suryavanshi : 111230647

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now