મોટી ન હોય તો ભલેને નાની વાત કર
પણ મિત્ર જો મળે તો પ્રથમ 'ચા'ની વાત કર
લૂંટે છે સૌને જિંદગી, તું એને લૂંટવા
દરરોજ સાંજે દોસ્તને મળવાની વાત કર
સંદીપ પૂજારા

Gujarati Poem by Rinku Panchal : 111230809

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now