જીવનમાં એક સંબંધ તો એવો રાખવો જ જ્યાં મન મૂકીને લડી શકાય, રડી શકાય, અહં અને પદને એક કોર મૂકી શકાય, એકબીજાને વઢી શકાય, મનાવી શકાય અને છતાં રતિભાર પણ પ્રેમ ઓછો ન થાય.

Gujarati Quotes by Hitesh Rathod : 111231513

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now