અધુરી લાગણીઓ ને રોપી ગયેલા તમે તે છોડ આજે ખીલી ગયા,
વર્ષો પછીના તમારા સંદેશા મૃગજળ નો બાગ ઉગાડી ગયા.
પાનખર મા વિખરાયા હતા અમે
તમે 'કેમ છો' પુછી વસંત નું વહાલ વરસાવી ગયાં.

Gujarati Good Night by Umang Thakkar : 111231889

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now