તું જિંદગીને જીવ
એને "સમજવાની" કોશિશ ના કર...

ચાલતા સમય સાથે તું પણ ચાલ ,
સમયને "બદલવાની" કોશિશ ના કર...

દિલ ખોલીને તુ શ્વાસ લે ,
અંદર ને અંદર "ગુંગળાવાની" કોશિશ ના કર...

કેટલીક વાતો તુ ઇશ્વર પર છોડી દે ,
બધું પોતે "ઉકેલવાની" કોશિશ ના કર..

Gujarati Thought by Sonal : 111232137
Sonal 7 years ago

આભાર...

Sonal 7 years ago

તમે બધાં છો ને...

Er.Bhargav Joshi અડિયલ 7 years ago

હેં......?? તો ઉપાય કોણ લાવશે ??

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now