દરેક મનુષ્ય ઈશ્વર પાસે ઘણું જ માંગે છે . પરંતુ.... માંગે છે તે મળતું નથી. મળે છે તે ગમતું નથી. ગમે છે તે રહેતું નથી. જે રહે છે તે સંપૂર્ણ ભોગવી શકાતું નથી. માટે આ ત્રણ શબ્દો હંમેશા યાદ રાખો. ચાલશે...ફાવશે...અને ગમશે........

શીતળ છાયા ની ઓથે....

Gujarati Good Evening by Shital Sangani : 111233107
Vasani Kalpesh 7 years ago

ચાલશે ફાવશે અને ગમશે આ ત્રણ શબ્દો જ માણસને સુખી કરી શકે છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now