મને
કળીના હાસ્યમાઃ
કાંટાનો ચિત્કાર
સંભળાય છે
એમાં દોષ કોને દઉ?
મને
વર્ષાની ધારમાં
ધરાના આસુ
બતલાય છે
એમાં
દોષ કોને દઉ?

Gujarati Poem by kundan langalia : 111233133

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now