હવે, તેની સાથે વાત નથી કરવી,
પણ વાત તો તેની જ કરવી છે,
દિવસ મારો આપ્યો છે બીજાને,
પણ રાત તો આજે પણ તેની જ છે,
જો ભગવાન આપે એક વરદાન,
તો વાત તેની જ કરવી છે,
હું શું કરું એ યાદોનું તેની,
બસ, મારે યાદ તો તેને જ કરવી છે.

Gujarati Shayri by Siddharth Maniyar : 111237521

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now