પ્રીત

તું પાંપણ ઝુકાવી ને શરમાય
ને મન મારું તારી શબ્દજાળમાં અટવાય
પ્રીત મારી શબ્દે શબ્દ માં ઉભરાય
ને મન મારું મિલનની આશ માં ભટકાય,
જો ને હવે તો શ્વાસસો પણ તું જ સ્વસાય,
ખુદાઈ તું ખુદા ની,ને નાસ્તિક એવો હું
તારા એ મૌન માં પ્રીત સઘળી સમજાઈ.

Gujarati Poem by Patel Amit : 111239902

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now