સ્વર્ગમાં બધુય છે પણ મોતી નથી.ગીતામાં બધુંય છે પણ જુઠ નથી.દુનિયામાં બધુંય છે પણ કોઈને શાંતિ નથી.આજના માણસ માં બધુય છે પણ ધીરજ નથી..

Gujarati Thought by Het : 111244222

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now