રસ્તામાં આવતી આપણી સ્કૂલ આપણ ને પૂછે
કે. જિંદગીની પરીક્ષા બરાબર આપો છો ને ?

આપણે કહેવુ પડે

દફ્તર હવે ખભે નથી, એટલું જ..!

બાકી લોકો હજુ ય ભણાવી જાય છે..

शुभ પ્રભાત

Gujarati Quotes by Himanshu Sevak : 111245962

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now