માયુસ થયેલા ને માનવતા આવડે છે,
રડતા હોય તેને હસાવતા આવડે છે,
અમને તો લોકો ના દુખ અન દર્દ દુર કરતા આવડે છે,
તોય લોકો તો એમ જ કહે છે કે બસ આને તો આવું જ આવડે છે…

Gujarati Good Morning by Rahul : 111246449

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now