અહીં જીવવા માટે
ધારદાર વાણી,
બુદ્ધિ રૂપી કવચ,વીરતા જેવું આભૂષણ,
જ્ઞાન રૂપી તલવાર,અવસર ટાણે દયા,
મિથ્યા ટાણે વિદ્રોહ,અન્યાય સામે દુશ્મની,
અત્યંત જરૂરી છે.
-# શુન્ય કલમ #-

Gujarati Thought by Patel Nilkumar : 111247276

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now