શું બને તો ગમે તને
તું જે બને તે સાર્થક કરી ને
વધજે આગળ...
ઘણી વિટંબણા આવશે રસ્તે
પણ અડગ રહેજે તું
છે ગુણિયલ તું તને શું કહેવાનું
આખરે છે તો તું શ્રવણ

Gujarati Religious by Shree...Ripal Vyas : 111248831

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now