કાલે અગાસી પર બેઠો બેઠો માવો બનાવતો હતો

ત્યારે મારી સ્ત્રી મિત્ર મને જોઈ ગઈ,

એટલે મને એમ કે હવે તે બ્રેકઅપ કરી દેશે...

ત્યાં તો મેસેજ આવ્યો કે બાબુ પાર્સલ વાળો માવો હોય તો અડધો રાખજે ભૂરા...???

Gujarati Jokes by मनमौज़ी : 111250233

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now