નાદાન કે નસમજ તો નથીં..
પછી સમજદાર થઈ ને કેમ
નાસમજ બનવા ની કોશિશ કરે
સંબંધો નો આ સેતુ છે કે
એનો એક છેડો તારી પાસે ને એક
છેડી મારી પાસે
મે તો એ છેડો કયાંરનો કાપી નાખ્યો.
તૂ પણ ભાડી નાખ એ છેડો...

Gujarati Shayri by D S Dipu શબ્દો નો સાથ : 111250556

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now