તું મોર જેવી સુંદર,?
તારો અવાજ કોયલ જેવો મીઠો ,?
તારી ચાલ સિંહણ જેવી,?
તારી કાયા જલપરી જેવી,?
તારી અદા વહેતા પાણી જેવી,?
તારી આંખો  હીરણ જેવી,?
તું કોઈ સ્ત્રી નહીં, કુદરત નો નજારો છો. 
                            

Gujarati Poem by પ્રેમ પંખી સાહિત્ય : 111252944

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now