*સવાલો કદી મરતાં નથી.*
*જવાબો કોઈને ગમતાં નથી.*
*ખુશીથી જીવન જીવી લ્યો સાહેબ*
*આંસુ તો આંખોને પણ ગમતાં નથી.*

good morning☀☀☀

Gujarati Good Morning by Mayank Dharsandia : 111254775

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now