તારું અને મારું સરનામું મળે એમ નથી...


છતાં કોઈ શોધે તારામાં અને
હું ના મળું એમ પણ નથી...

Gujarati Good Morning by Dharmesh Vala : 111257150
Heer The Open Book 7 years ago

વાહ..??? એમની નજર ને જ મારું સરનામું સમજી લે જો, નૈં જો ના મળું ત્યાં તો "હિર", કાં એના સ્વપ્ન માં કાં તો એના અશ્રુંઓ માં ગોતી લે જો!!!

Shefali 7 years ago

વાહ.. વસુ છું તારા હૃદયમાં એ વાત ની હજી કોઈને ખબર પડે એમ નથી, એક થયું છે સરનામું પણ હજી કોઈને ભાળ જડે એમ નથી...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now