તું સાંજ ગુલાબી લાવી હતી,
મેં વાત પ્રણયની વાવી હતી…




એ કાજળઘેરી આંખોમાં જ્યારે
તું શમણાં લઈને આવી હતી…

Gujarati Good Evening by Dharmesh Vala : 111257344

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now