?પ્રભુ મારા નથી બહેરા કે
નથી આંધળા, તે બધું
સાંભળે છે અને દેખેય
છે.તે મુંગા પણ નથી, તે
તો ખાલી મૌન છે.કારણ
કે ?ચોપડા માં આપડો
જમા-ઉધારનો ?હીસાબ
લખે છે. વચ્ચે બોલે તો ભૂલ પડેને ? પણ જરૂર
લાગેને ત્યારે ?અવાજ કર્યા વગર લાઠી તો ફેરવીજ દેછે હોં.?
મૌલી.

Gujarati Thought by Maulika Shah : 111258614

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now