નાનપણમાં પડીએ અને લાગે ત્યારે
માઁ હળવેકથી
ફૂંક મારીને કહે
"જો હવે સારૂ થઈ ગયું "
ખરેખર એવો મલમ હજી સુધી નથી બન્યો સાહેબ....

Gujarati Thought by Miss. Thakkar : 111262644

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now