સ્પર્શ ના પુષ્પો ખીલે છે સ્વાશ માં,
ધડકનો ગુંજી રહી છે વિશ્વાસ માં,
દિલ ના સફર નો અંત ક્યાં હશે?
નયન દોડે છે તમારી તલાશ માં..!!

Gujarati Thought by Jignesh Vsv : 111263735

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now