_*?હૃદય મા લાગણી જોઇયે બાકી..*_
*આપણું કહેવા થી કોઈ*
*આપણું નથી થઈ જતું*...
*ધંધો સાચવવો હોય તો લોકોની*
*" માંગણીઓ " સમજવી પડે...*
*અને...*
*સંબંધ સાચવવો હોય તો લોકોની*
*" લાગણીઓ " સમજવી પડે?*

Gujarati Motivational by Khushi Panchal : 111266414

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now